મતદાન યાદી મા નામ શોધો


લગ્ન કંકોત્રી તથા દરેક પ્રકાર ઓનલાઈન કામ માટે મળો.ધાનપુર ચોકડી

મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી, ગુજરાત રાજ્યની વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો :http://ceo.gujarat.gov.in/
Booth Level Officers List / List of Booth with Location / મતદાન મથકની સ્થળ સાથેની યાદી / List of Booth with Area – Sections / મતદાન મથકવાર વિસ્તારની યાદી માટે અહીં ક્લિક કરો : http://erms.gujarat.gov.in/ceo-gujarat/reports/acreport.aspx
નામના આધારે નામ શોધવા માટે અહીં ક્લિક કરો : Search Your Name -Electoral Roll

નીચેના જેવું પેજ ખુલશે તેમાં તમારી માહિતી ભરો


















(૧) જિલ્લાની પસંદગી કરો.
(૨) Search Mode : પસંદગી કરો.
O By NameO By ID Card No
(૩) Surname – અટક લખો.
(૪) Name – નામ લખો.
(૫) Father / Husband Name – પિતા / પતિનું નામ લખો.
(૬) Age – ઉંમર લખો.
(૭) SEX – જાતિ પસંદ કરો.
O MaleO FemaleO Other
(૮) ID Card No – ઓળખપત્ર નંબર લખો.
(૯) Search બટન પર ક્લિક કરો.
હવે તમને નીચેના જેવું ચિત્ર દેખાશે. તેમાં તમોને No & Name Assembly / Part No. / PS No. / Serial No. / Elector’s Address / Surname / First Name / Middle Name / Age / Gender / Birth date / Photo ID Card No. / Polling Station Location ની વિગત દેખાશે.
(૧૦) View Family પર ક્લિક કરશો એટલે તમારા કુટુંબની માહિતી આવશે.
હવે તમને આવું ચિત્ર દેખાશે.
(૧૧) View Electoral Roll પર ક્લિક કરશો એટલે PDF ફોર્મેટમાં તમારા વિસ્તારની પૂરે પૂરી મતદાર યાદી ડાઉનલોડ થશે.
તેમાંથી તમારું નામ આ પ્રમાણે દેખાશે.



0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો